- W empik go
મને મારો રૂમ સાફ રાખવો બહુ ગમે છે. I Love to Keep My Room Clean - ebook
મને મારો રૂમ સાફ રાખવો બહુ ગમે છે. I Love to Keep My Room Clean - ebook
આ બાળકોની પુસ્તિકા બાળકોને જવાબદારી લેવા અને તેમના રૂમને વ્યવસ્થિત રાખવા પ્રેરિત કરી શકે છે. આ ચિત્ર પુસ્તિકામાં નાનો સસલો જીમી અને તેના ભાઈઓ જે પાઠ શીખે છે તેને સમજો. તેઓ સાથે મળીને કામ કરવાનું, તેમનો રૂમ સાફ કરવાનું અને તેમના રમકડાં ગોઠવવાનું શીખે છે.
આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ હોઈ શકે છે અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
Kategoria: | Juvenile Literature |
Język: | Angielski |
Zabezpieczenie: |
Watermark
|
ISBN: | 978-1-5259-8896-7 |
Rozmiar pliku: | 2,2 MB |